સુરતમાં બુધવારના રોજ આજે 14 વર્ષની સગીરા ફાટેલા કપડામાં મળી આવી હતી. આ જોતા ત્યાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતાં. તેમણે ખટોદરા પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે આ સગીરાની પૂછપરછ કરી હતી જેમાં તેની વાતોમાં અનેક વિરોધાભાસ જોવા મળ્યાં હતાં. આ મામલે મળતી માહિતી પ્રમાણે કિશોરી મહાદેવનગર વિશ્વકર્મા મંદિરની પાછળથી મળી આવી હતી. સગીરાના કપડાં એકદમ ગંદા અને ફાટેલી હા […]
સુરતની નવ વર્ષની ધનશ્રી મહેતાએ સૌથી નાની ઉંમરમાં રશિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એલબ્રુસ સર કરી લીધું છે. યુરોપનું 18510 ફૂટ ઊંચું માઉન્ટ એલબ્રુસ શિખર ધનશ્રીએ તેની માતા સારિકા, 13 વર્ષના ભાઇ જનમ અને પપ્પા જીજ્ઞેશભાઇ સાથે સર કર્યું. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી ધનશ્રી 18મી જૂનના રોજ રશિયાનો માઉન્ટ એલબ્રુસ સર કરનારી સૌથી નાની વ્યક્તિ બની ગઇ છે. ધનશ્રીની માતા બા […]
ગયા રવિવારે ભારત પાકીસ્તાન વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ ગ્રાઉન્ડ પર રમાયેલી ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ મેચની ફાઈનલમાં પાકીસ્તાન સામે ભારતી હાર થતાં સોસિયલ મિડીયા પર અને ફેસબુક પર જાત જાતની કોમેન્ટો વહેતી થઈ હતી. તે વચ્ચે બારડોલીના મુસ્લિમ યુવક નાઝીમ પઠાણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભારતના રાષ્ટ્ર ધ્વજનો ફોટો અપલોડ કરતા મમલો ગરમાયો હતો. પોલીસે આ મુસ્લિમ યુવકની હરકતો બાબત […]
વિજેતા ઉમેદવારોને મહામંત્રી, ઉપમહામંત્રી, મંત્રી- ઉપમંત્રીનો કાર્યભાર સોંપાયો વાપી, તા. ૨૦ વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ફૂલવાડી મુખ્ય શાળા ખાતે ગત તા. ૧૬ જૂન, ૨૦૧૭ના રોજ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યંુ હતું. બાળકોને શાળા પંચાયત રચના દ્વારા મતદાન પ્રક્રિયા અને ચૂંટણી અંગેનો ખ્યાલ પરિપક્વ બને અને ભવિષ્યમાં સમાજને સારા નેતા મળી રહે તેમજ લોકશ […]
બાળકોને શાળાએ મૂકવા જઇ રહેલી મહિલા ઉપર પૂર્વ પતિનો હુમલો લોહીલુહાણ થઈ ગયેલી મહિલાને ગામલોકોએ હોસ્પિટલમાં ખસેડી વાપી, તા.૨૦ કપરાડા તાલુકાના ધોધડકુવા ગામે રહેતી મહિલાના છૂટાછેડા થયા બાદ ત્રણ સંતાનોનો કબજો તેની પાસે હોવાથી મંગળવારે તેણી બાળકોને આશ્રમ શાળામાં મુકવા જઈ રહી હતી. દરમિયાનમાં પૂર્વ પતિએ પારડી તાલુકાના અરનાલા ગામે રસ્તામાં રોકી તે મહિલા પર હુમલો કર્યો […]